તાજેતરમાં ગુજરાત વન વિભાગ દ્વારા વનરક્ષક ( ફોરેસ્ટ ગાર્ડ) ની ભરતી માટેની પરિક્ષાની જાહેરાત આવી છે. ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરસ મજાની તક છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. 28.11.2018 છે . આ પરિક્ષાની તૈયારીમાં ઉપયોગી બને એવા કેટલાક પ્રશ્નો આ વિડીયોમાં આપેલા છે.આ પ્રશ્નો વનવિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તિકામાથી લેવામાં આવ્યા છે .