TAT વિભાગ.૨(અ) ધો.૧૨ હિન્દી (પ્રથમ ભાષા)ના પદ્ય વિભાગના તમામ એકમમાથી વિષયવસ્તુના MCQ માં પૂછાઇ શકે એવા પ્રશ્નો તૈયાર કરી વિડીયો સ્વરૂપે અહી મૂક્યા છે.સાથે સાથે દરેક એકમના વિષયવસ્તુનો સારાંશ પણ આપેલ છે. જેની મદદથી તમે ઓછા સમયમાં આસાનીથી આ વિષયવસ્તુતિ પરિચિત થઈ શકશો..વાંચવાની પણ ઝંઝટ નહીં,સાથે સ્પીચમાં પ્રશ્ન સંભળાશે..