સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા લોન્ચ કરાયેલ SBI Yono મોબાઈલ એપ્લીકેશન ખૂબ જ ઉપયોગી ચ્હે.જેનો એકદમ આસાનીથી રોજિંદા વ્યવહારમાં ઉપયોગ કરી આપણું કામ આસાન કરી શકાય ચ્હે.આ વિડિયોમાં આપણે જોઈશું કે મોબાઈલ રિચાર્જ કેવી રીતે કરી શકાય ? જુઓ આ પ્રેક્ટિકલ વિડીયો