તા.૮-૯ ઓક્ટોબર ૨૦૧૮ જીલ્લા કક્ષાના ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પોરબંદર જીલ્લાના માનનીય કલેકટર સાહેબશ્રીના હસ્તે સન્માન સ્વીકારતા આનંદની લાગણી અનુભવું છું.....આ તકે ડાયેટ પ્રાચાર્યશ્રી અલતાફ્ભાઈ રાઠોડ સાહેબનો અંતઃકરણ પૂર્વક આભાર ...મારા કાર્યને લાખો લોકો સુધી પહોંચાડવામાં આપ સૌનો સહયોગ છે.આપ સૌ મિત્રોને મારા શત શત વંદન ..