13 Oct 2018

Be ware,Msg from Social Media | વોટ્સ એપમાં મળતા ફ્રોડ મેસેજથી બચો

આજે વોટ્સ એપમાં તમે જોયું હશે કે ઘણા બધા મેસેજ એવા મળે છે જે લોભામણી જાહેરાત અથવા સરકારી યોજનાઓના નામે છેતરપીંડી કરે છે અને ક્યારેક આવા ખોટા મેસેજ પર ક્લિક કરતા તે આપણી પરેશાનીનું કારણ પણ બની શકે છે.તો આવા મેસેજથી બચીએ,વધુ માહિતી માટે જુઓ આ વિડીયો 

Share This
Previous Post
Next Post