Uncategoriesમહિલા શિક્ષણ દિવસ વિશેષ | Mahila Shixan Divas Video | 7 August
7 Aug 2018
મહિલા શિક્ષણ દિવસ વિશેષ | Mahila Shixan Divas Video | 7 August
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં મહિલાઓની સ્થિતીમાં મોટા ફેરફારો આવ્યા છે.આજે શિક્ષણનાં લીધે મહિલાઓ દરેક ક્ષેત્રેસફળતાના શિખરે પહોંચી છે.દરેક ક્ષેત્રે મહિલાઓએ પોતાનું યોગદાન આપ્યું છે.આવી ૨૦ મહિલાઓની સફળતા અને પરિચય સાથેનો જુઓ આ વિડીયો