8 Aug 2018

મિશન વિદ્યા ટેલિકોન્ફરન્સ 07-8-2018 વિડીયો -from BISAG

જે મિત્રો બાયસેગ પર મિશન વિદ્યા બાબત ગઈકાલની (07.8.2018 ) ટેલિકોન્ફરન્સ કોઈ કારણસર જોઈ શક્યા નથી,તેઓ હવે યુટ્યુબ પર પોતાના મોબાઈલમાં જોઈ શકશે.X1 અને X2 ના પત્રક શા માટે ફરીથી બનાવવા પડશે.?મિશન વિદ્યાનું ડોક્યુમેન્ટેશન કેવી રીતે કરવું?રાજ્ય કક્ષાએથી મોનીટરીંગ કેવી રીતે થશે?પ્રિય બાળકોનું રજિસ્ટર કેવી રીતે બનાવવું ?વર્ગમાં વાંચન લેખનમાં શું કાળજી લેવી?શિક્ષકે દરેક વિદ્યાર્થિની વ્યક્તિગત નોંધમાં શું લખવું?શિક્ષકે લેખનમાં શું શું ન કરાવવું?વગેરે પ્રશ્નોના જવાબ માટે જુઓ આ ટેલિકોન્ફરન્સ વિડીયો
રાજ્યની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ આ ટેલિકોન્ફરન્સમાં આપેલ હોઈ બધા ગૃપમાં શેર કરી મદદરૂપ બનો.

Share This
Previous Post
Next Post