માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક બંને વિભાગના શિક્ષક માટે લેવાનાર TAT પરીક્ષામાં વિભાગ.૧ નો સિલેબસ સમાન છે.ત્યારે આ વિભાગ.૧ ના એક ટોપિક બચાવ પ્રયુક્તિઓ વિશે અહી એક વિડીયો પ્રસ્તુત છે.જેમાં બચાવ પ્રયુક્તિઓની સમજૂતી અને સાથે સાથે MCQ માં પૂછાઈ શકે એવા નમૂનારૂપ પ્રશ્નો પણ આપેલા છે.જે આપને તૈયારી કરવામાં ઉપયોગી સાબિત થશે.