તાજેતરમાં તા.૨૦ /૬/૨૦૧૮ ના રોજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટેની લાયકાત એવી TAT પરીક્ષાની જાહેરાત આવી છે,જેમાં આ વર્ષે કેટલાક નવા સુધારાઓ થયા છે,જે અગાઉ નહોતા. આ સુધારાઓ અને આ પરીક્ષાની સંપૂર્ણ માહિતી એક વિડીયો સ્વરૂપે મુકેલ છે,જે સૌને માર્ગદર્શન રૂપ સાબિત થશે. અને ઉપયોગી બનશે.
મિત્રો,વિચારજો.......
વિડીયોની નીચે રહેલ લાઈક બટન પર ક્લિક કરવાનો કોઈ ચાર્જ નથી,તમે વિડીયો જોયો છે એનો મતલબ એ છે કે તમારા માટે આ ઉપયોગી છે,તો એક લાઈક તો આપી શકો ને ...! વિડીયો માટે યુટ્યુબમાં આ એક ક્રેડીટ છે.કોઈ આપણી સામાન્ય મદદ કરે તો પણ આપણે એનો આભાર માનીએ છીએ,તો આ ઓનલાઈન હેલ્પમાં કમ સે કમ એક લાઈક બટન પર ક્લિક કરી આભાર તો વ્યક્ત કરી શકો ને .....કે,હા ...આ અમને ગમ્યું છે. આપની પાસે આનો કોઈ ચાર્જ નથી,અમારી બીજી શું અપેક્ષા હોઈ શકે....! આટલું જો યોગ્ય લાગે તો કરશો,