2 Jun 2018

ધોરણ ૧૦ પછી કારકિર્દી માર્ગદર્શન મોબાઈલ એપ.| Carrer Help App intro

કારકિર્દી માર્ગદર્શન મોબાઈલ એપલીકેશન પરિચય વિડીયો
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માન્ય મોબાઈલ એપલીકેશન - ધોરણ ૧૦ પછી ક્યા ક્યા કોર્ષ થઇ શકે ? તમે જે કોર્ષ કરવા માંગો છો તે તમારા જીલ્લામાં કઈ કોલેજમાં થાય છે? ક્યા જીલ્લામાં ક્યા ક્યા કોર્ષ ઉપલબ્ધ છે તેની એડ્રેસ અને ફોન નંબર સાથેની માહિતી આ એપ્લીકેશનમાં આપેલ છે.આ એપ્લીકેશન ગુજરાત સરકાર,શિક્ષણ વિભાગ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શ્યામચી આઈ ફાઉન્ડેશન (SAF)ની સંયુક્ત નવતર પહેલ છે.
આ એપ્લીકેશનનો ઉપયોગ કેવી રીતે કરશો ? એ માટે જુઓ આ વિડીયો.- 

Share This
Previous Post
Next Post