SSC Gunchakasani Online Arji Method Video
તમામ ગૃપમાં શેર કરો,જેથી ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ અને વાલીઓને મદદરૂપ થઇ શકાય.પ્રેક્ટીકલ વિડીયો જુઓ.
ધો.૧૦ ની ગુણચકાસણી માટે ઓનલાઈન અરજી કરવાની છે.આ અરજી તમે ઘર બેઠા ઓનલાઈન કરી શકો છો.આ માટે છેલ્લી તારીખ - 09-6-2018 છે. હવે માત્ર છ દિવસ જ બાકી હોય વધુમાં વધુ શેર કરશો.અરજી કેવી રીતે કરશો ? તેની સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં માહિતી સાથે જુઓ આ વિડીયો
તમામ ગૃપમાં શેર કરો,જેથી ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ અને વાલીઓને મદદરૂપ થઇ શકાય.પ્રેક્ટીકલ વિડીયો જુઓ.