16 Jun 2018

હાઈકોર્ટ ક્લાર્ક ભરતી પરીક્ષાની તૈયારી ઘર બેઠા -શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા | High Court Clerk Bharti Materials

તાજેતરમાં હાઈકોર્ટમાં ક્લાર્ક ભરતીની જાહેરાત આવી છે.જેની તૈયારી આપ ઘર બેઠા કરી શકો છો.કો ટયુશનમાં ૧૫-૨૦ હજાર ખર્ચવાની જરૂર નથી.કછુઆ.કોમ (ગુજરાત સરકાર દ્વારા માન્ય સ્ટાર્ટ અપ) દ્વારા ખૂબ સરસ લાઈવ તૈયારી કોર્ષ શરુ કરાયો છે.જેમાં દરરોજ ૨ કલાક લેકચર ૩ મહિના સુધી આપ ઓનલાઈન જોઈ શકશો.આ લેકચર જે તે વિષયના તજજ્ઞો દ્વારા અપાશે.આ ૩ મહિનાની ફી ફક્ત ૧૦,૦૦૦ /- છે.આ માટે આપ ડેમો લેકચર જોઈ શકો છો,ડેમો લેકચર જોયા પછી જો આપને એમ લાગે કે તૈયારી કરાવવાની મેથડ ખૂબ સારી છે તો તમે ફી ભરી આ કોર્ષ જોઈન કરી શકો છો.ડેમો લેકચરનો કોઈ ચાર્જ નથી.
મિત્રો,આજકાલ આવી પરીક્ષાની તૈયારી ઘણાં બધા કલાસીસમાં થાય છે પરંતુ એમાં આવનાર ફેકલ્ટી (તજજ્ઞ ) કોણ છે એની શીખવવાની રીત કેવી છે ?એ અગત્યનું છે.બધા લોકો પરીક્ષામાં સારું પરિણામ ક્યાંથી મળે એ વિચારતા હોય છે ત્યારે હું આપને આ સજેશ કરું છું.આપને યોગ્ય લાગે તો ....
HIgh Court Clerk Exam Preparation | High Court Exam | 
Share This
Previous Post
Next Post