16 Jun 2018

TAT : Vibhag.2 | TAT પરીક્ષામાં વિભાગ.૨ માં પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા એટલે કઈ ભાષા ?

TAT પરીક્ષામાં આ વર્ષથી જે નવો સુધારો આવ્યો છે.એમાં વિભાગ .૨ માં પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછાશે એવો ઉલ્લેખ છે,ત્યારે ઘણાં બધાને આ મૂંઝવણ છે કે પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા એટલે કઈ ભાષા ? આ પ્રશ્નનો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપેલ ઓફિસિયલ જવાબ વિડીયો સ્વરૂપે અહી મૂકી રહ્યો છું.આપની સમસ્યાનું સમાધાન આ વિડીયોમાં - તમામ ગૃપમાં શેર કરો,જેથી બધાને સાચી માહિતી મળી રહે.
Share This
Previous Post
Next Post