ઘણા મિત્રોનો આ સવાલ હોય છે કે મોબાઈલથી બ્લોગ ઓપરેટ કેવી રીતે કરી શકાય ? મોબાઈલથી તમે આસાનીથી બ્લોગ અપડેટ કરી શકો છો.કોઈ માહિતી બ્લોગ પર મુકીને એની લિંક વોટ્સ એપ કે ફેસબુક /હાઈક/ટેલીગ્રામ વગેરે પર કેવી રીતે શેર કરી શકાય એ વિશે જુઓ આ પ્રેક્ટીકલ વિડીયો - વિડીયો ગમે તો ફેસબુકની જેમ લાઈક આપશો.આ વિડીયો જોવા અહી ક્લિક કરો અથવા નીચે લિંક પર