2 May 2018

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માટે રજીસ્ટ્રેશન ૨૦૧૮ | Gyankunj Project Regestration 2018

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ડીજીટલ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર પ્રોજેક્ટ એટલે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ...જેમાં શાળા દીઠ બે વર્ગ માટે (ધોરણ ૭ અને ધોરણ ૮ ) સ્માર્ટ ક્લાસ આપવામાં આવે છે.આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટર  | લેપટોપ | IR કેમેરા | ઈ - કન્ટેન્ટ સોફ્ટવેર | ઇન્ટરનેટ કનેક્શન | વાઈ ફાઈ રાઉટર | સ્પીકર વગેરે ..આ સામગ્રી બે વર્ગ માટે બે સેટમાં મળશે. આ વર્ષ માટે ૪૦૦૦ શાળાઓમાં આ પ્રોજેક્ટ અપાશે.
આ માટે ટેકનોસેવી શિક્ષકે નીચે આપેલ લીંક પર ક્લિક કરી શાળાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • એક ખાસ સૂચના : આ પ્રોજેક્ટની સંભાળ અને તમામ જવાબદારી ફોર્મ ભરનાર શિક્ષકની રહેશે,નહી કે આચાર્યની 
  • દરરોજ આ વર્ગના ઉપયોગ માટેનો ઓનલાઈન રીપોર્ટ મોકલવાનો રહેશે.
  • રજીસ્ટ્રેશન માટે અહી ક્લિક કરો.




Share This
Previous Post
Next Post