Code

18 April 2018

કસ્તુરબાનું ઘર વિડીયો | kasturba's House Porbandar |

Youtube ના ઈતિહાસમાં કદાચ પહેલીવાર કસ્તુરબાનું ઘર આપને અહીં જોવા મળશે ..ઘર નું શૂટિંગ કરવાનું અઘરું એટલા માટે હતું કે ,એના માટે જરૂરી મંજૂરી વગેરે જરૂરિયાત હતી જે મેળવ્યા બાદ શૂટિંગ કરેલ છે.પોરબંદરની મુલાકાતમાં ગાંધીજીનું જન્મસ્થળ એટલે કે કીર્તિ મંદિર તેની મુલાકાત લેનારા ઘણા બધા માણસો હોય છે,પરંતુ માહિતીના અભાવે કે અન્ય કારણોસર બિલકુલ બાજુમાં આવેલું કસ્તુરબાનું ઘર લોકોના જોવામાંથી લગભગ રહી જાય છે ...આ વીડિયોના પ્રયાસ દ્વારા વધુ વધુ લોકો સુધી ઘરની વાત પહોંચે. .ઘેરબેઠાં કસ્તુરબાનું ઘર જોવો અને જ્યારે પોરબંદરની મુલાકાતે જાવ ત્યારે રૃબરૃ અવશ્ય રીતે આ ઘર પણ જોવાય ..આપણી રાષ્ટ્રીય વિરાસત નુ સ્મરણ થાય એ ભાવ સાથે આ કસ્તુરબાના ઘરને અહિયાં મુકવામાં આવ્યું છે.
  • Kasturba nu Ghar Video : Click Here
  • અન્ય ઐતિહાસિક સ્થળોના વિડીયો સૌથી પહેલા મેળવવા આ ચેનલ સબસ્ક્રાઇબ કરો.વિડીયો ગમે તો લાઈક આપી સહકાર આપશો.