દાંડી ખાતે સચવાયેલ ગાંધીજીની સ્મૃતિઓનું દર્શન અને ઇતિહાસનો પરિચય આપતો આ વીડિયો
ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાં એટલે કે હાલના ગાંધી આશ્રમથી 12 માર્ચ, 1930ના રોજ "વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે" ગવાયા બાદ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયાકિનારા સુધી પદયાત્રા યોજી,જે ઐતિકાસિક યાત્રા ‘દાંડીકૂચ’ના નામે ઓળખાઈ.