મતદારયાદીમાંથી કોઈ કારણસર કોઈ નામ કમી કરવાનું થાય તો એ માટે ઘર બેઠા ઓનલાઈન અરજીફોર્મ ભરી શકો છો.સ્થળાંતર / દીકરી સાસરે જતા /પરિવારમાંથી કોઈનું અવસાન /ડબલ જગ્યાએ નામ આવા કિસ્સામાં નામ કમી કરવાનું થાય ત્યારે એ માટે આપ ઓનલાઈન ફોર્મ આસાનીથી ભરી શકો છો.જુઓ આ ગુજરાતીમાં પ્રેક્ટીકલ વીડિયો