UncategoriesNCERT New Textbook Download - PDF File | નવા પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
16 Mar 2018
NCERT New Textbook Download - PDF File | નવા પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો
તાજેતરમાં નવા પાઠ્યપુસ્તકો ગુજરાત સરકારની વેબસાઈટ પર PDF ફાઈલમાં મુકાઈ ગયા છે.જે નવા સત્ર ૨૦૧૮ થી અમલી બનશે.એન.સી.ઈ.આર.ટી.ના અભ્યાસક્રમ મુજબ પાઠ્યપુસ્તકો તૈયાર થઇ ગયા છે,જે નીચે આપેલ લીંક પરથી આપ ડાઉનલોડ કરી શકો છો.