નમસ્કાર મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ ૬ થી ૮ ના બંને સત્રના તમામ એકમના MCQ પ્રશ્નોની ક્વિઝ ગેમ સ્વરૂપે સોફ્ટવેર હાજર છે,જેમની મદદથી આપ શાળામાં વિદ્યાર્થીઓને પરીક્ષાની પૂર્વતૈયારી રૂપ પુનરાવર્તન પણ કરી શકશો અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા મિત્રોને પણ આ ખૂબ જ ઉપયોગી બનશે. આ સરસ સોફ્ટવેર તૈયાર કર્યું છે સુરેન્દ્રનગર જીલ્લાના ઉજમશીભાઈ ખાંદલાએ ,એમને ખૂબ ખૂબ ધન્યવાદ ,
- આ સોફ્ટવેરની વિશેષતા :
- ઓફલાઈન ચાલશે.નેટની જરૂર નથી.
- સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન -ટેકનોલોજી બે વિષયના બંને સત્રના તમામ એકમના MCQ
- ગેમ સ્વરૂપે
- સાચા ખોટાની પરખ -છેલ્લે મેળવેલ ગુણ
- Download Quiz Software