Uncategoriesવનસ્પતિને ઓળખીએ | ઇકો ક્લબ પ્રવૃતિ| Identify the Plant/Tree Video
13 Feb 2018
વનસ્પતિને ઓળખીએ | ઇકો ક્લબ પ્રવૃતિ| Identify the Plant/Tree Video
ચાલો,આજે આજે આપણે 40 જેટલી વનસ્પતિને ઓળખીએ.ઇકો ક્લબ અંતર્ગત કરાવી શકાય એવી
સરસ મજાની પ્રવૃત્તિ. આ વીડિયો દ્વારા પણ આપ બાળકોને ઘણી બધી વનસ્પતિનો પરિચય
કરાવી શકો.વીડિયોમાં માહિતી માર્ગદર્શક આપનાર શ્રી બિનાબેન પંડયા.