સોશિઅલ મીડિયામાં આજ કાલ બ્લોગ એ લોકપ્રિય માધ્યમ બની રહ્યું છે.ઘણા બધા લોકો બ્લોગના માધ્યમથી શેરીંગ કરી રહ્યા છે.દરેકને પોતાના બ્લોગ જોનારની વિગત જાણવાની એક જીજ્ઞાસા હોય છે કે કેટલા લોકોએ એમનો બ્લોગ જોયો ?ગુગલ સર્ચ દ્વારા ઘણા લોકો આપણા બ્લોગની મુલાકાત લેતા હોય છે જેની આપણને ખબર નથી હોતી.ક્યારેક અન્ય દેશોમાં પણ આપણા બ્લોગની મુલાકાત લેવાતી હોય છે.મારા બ્લોગની વાત કરું તો ભારત સિવાય અન્ય ૧૦ દેશોમાં ૬ લાખથી વધુ વખત મારો બ્લોગ જોવાયેલ છે.
તમે પણ જાણી શકો છો કે,..
- અન્ય દેશોમાં તમારો બ્લોગ જોવાય છે કે નહિ ?
- ક્યા બ્રાઉઝરમાં તમારો બ્લોગ સૌથી વધુ જોવાય છે ?
- કઈ ઓપરેટીંગ સિસ્ટમમાં તમારો બ્લોગ સૌથી વધુ જોવાય છે
- અહી ક્લિક કરો અને જાણો કે કેવી રીતે જોઈ શકાય - Video
- બ્લોગ વિશેના અન્ય તમામ વીડિયો - અહી ક્લિક કરો