તમાકુ વિનાની જિંદગી એક મજેદાર જિંદગી છે .તે વાતને આપણે સરસ રીતે સમજવાની છે. વિવિધ પ્રકારની દલીલો દ્વારા ખોટી ટેવને જાળવી રાખવાની વાતો થતી હોય છે. આવી તે ક્યારેય બંધ કરી શકાશે નહીં એવી માન્યતામાં પોતાની જાતને બંધ રાખવામાં આવે છે ..પરંતુ મિત્રો અહીંયા આપને આ તમામ માન્યતાઓ સામે રજા મળશે અને જો બંધ કરવા માંગે છે એમને માટે અને બંધ કરવા માટેની પ્રયુક્તિ પદ્ધતિ મળશે .મોટીવેશન મળશે .અને બંધ કરનારને સંપૂર્ણ મદદ કરશે .તમે કે તમારા મિત્રો-સંબંધીઓને તમાકું નામના આ ભયંકર વ્યસન માંથી મુક્ત કરવા માટે મદદરૂપ થાવ..- આ વિષય પર શ્રી વી.આર.ગોસાઈ સાહેબનું પ્રેરક ઉદબોધન (નાયબ નિયામક શ્રી,જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર )