નમસ્કાર મિત્રો,આજના સમયમાં આપણી જીવનશૈલી આપણને આજે નવી નવી બીમારીઓ તરફ ધકેલી રહી છે ત્યારે આવા સમયમાં આપણે આપણા સ્વાસ્થ્ય માટે ખાસ વિચારવાની અને કેટલીક જરૂરી કાળજી રાખવાની તાતી જરૂરીયાત છે.જો આજે તંદુરસ્ત સ્વાસ્થ્ય બાબત ધ્યાન નહિ આપીએ તો એના પરિણામ ભયંકર આવી શકે છે. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની જીવનશૈલી વિશે ગુજરાતીમાં માહિતી સાથે જુઓ આ વિડીયો
પ્રસ્તુતકર્તા : વિપુલ રાવલ,
આચાર્યશ્રી, વાસણા રાઠોડ પ્રા.શાળા,તા.દહેગામ,જી.ગાંધીનગર