શું તમારે ભારત ગેસનું કનેક્શન છે ?તો આ એપ તમને ઉપયોગી થશે.
ભારત ગેસની ઓફિસિયલ મોબાઈલ એપલીકેશનની મદદથી તમે,,
- તમારા મોબાઈલમાંથી આસાનીથી માત્ર ૩ સેકન્ડમાં જ બાટલો નોંધાવી શકો છો.
- ચાહો તો ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.
- ATM કાર્ડ દ્વારા પેમેન્ટ કેવી રીતે કરી શકાય એમના વિશે આ વીડિયોમાં માહિતી આપેલ છે.
- તમારા અગાઉના મેળવેલ બાટલાની વિગત જોઈ શકો છો.
- તમારા Distributor ની માહિતી જોઈ શકો છો.
- એજન્સીમાં દર્શાવેલ એડ્રેસ અને મોબાઈલ નંબર બદલવા માટેની રીક્વેસ્ટ મોકલી શકો છો.
- વગેરે આ બધું પ્રેક્ટીકલ ગુજરાતીમાં માહિતી સાથે જુઓ આ વીડિયોમાં
- Bharat Gas App Video : Click Here