19 Jan 2018

ધોરણ 10 SSC ની પરીક્ષાના પેપર કેવી રીતે લખશો ? આદર્શ ઉત્તરવહી નમૂનો

મિત્રો,ધોરણ ૧૦ SSC Board ની પરીક્ષામાં દરેક વિદ્યાર્થી અને વાલી સારું પરિણામ આવે એવું ઇચ્છતા હોય છે ત્યારે પરીક્ષામાં પેપરનું લેખન એ અગત્યની બાબત બની જાય છે.ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે, "કેવી રીતે લખીએ તો વધુ માર્ક્સ મળે ? સારું લેખન કોને કહેવાય ? સારામાં સારું લખેલ પેપરનો નમૂનો ક્યાંથી મળશે ?"
     આ પ્રશ્નોના ઉકેલ સ્વરૂપે માધ્ય./ઉ.માં.શિક્ષણ બોર્ડ દ્વારા આદર્શ ઉત્તરવહી નમૂના તરીકે પ્રકાશિત કરવામાં આવી છે,જેનો હેતુ અન્ય વિદ્યાર્થીઓ પણ સારા માર્ક્સ મેળવે અને સારું પરિણામ મેળવે એ છે.અહી નીચે સરળતા માટે વિષયવાર પેપરની PDF ફાઈલ આપેલ છે ,જે આપ ડાઉનલોડ કરી શકો છો.આ માહિતી ગમે તો શેર કરશો, 
SSC Exam 2016 Model paper Download 
Share This
Previous Post
Next Post