તમે ઘણા વીડિયો જોયા હશે જેમાં મોબાઈલમાંથી પ્રેક્ટીકલ કોઈ વાત કે એપ કે વેબસાઈટ વિશે શીખવતા હોય,બેકગ્રાઉન્ડમાં સ્પીચ હોય - તો આ તમે પોતે પણ કરી શકો છો.એકદમ આસાન છે.બસ તમારે એના માટે એક જ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવાની છે અને ઉપયોગ માટેના બે સ્ટેપ જ શીખવાના છે.સીધો વીડિયો બની જશે ,ત્યારબાદ આ વીડિયો તમે યુટ્યુબ પર પણ મૂકી શકો છો.અને આ રીતે તમારી પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી શકશો.તો રાહ શેની જુઓ છો ..? જુઓ આ પ્રેક્ટીકલ વીડિયો અને બનાવો જાતે એક સરસ મજાનો વીડિયો - ગમ્યું હોય તો વીડિયોની નીચે લાઈક બટન પર ક્લિક કરી લાઈક આપશો,તો મને ગમશે.