હવે આપ ઘર બેઠા ઓનલાઈન અભ્યાસ કરી શકો છો અને સર્ટીફીકેટ મેળવી શકો છો.ભારત સરકારનું આ ઓનલાઈન એજ્યુકેશનલ પોર્ટલ છે જ્યાં કોઈ પણ ઉમરની વ્યક્તિ તેની અનુકૂળતાએ અભ્યાસ કરી શકે છે.અહીંથી મળેલ સર્ટીફીકેટ અભ્યાસમાં તેમજ સરકારી નોકરીમાં માન્ય છે. ભારત સરકારના MHRD મંત્રાલય દ્વારા
જનહિતમાં જારી આ પોર્ટલ.અહી આપ શાળા લેવલના કોર્ષ,ડીપ્લોમાં લેવલ,અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના કોર્ષનો અભ્યાસ કરી શકશો.જેના માટે સૌપ્રથમ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.આ વિશે પ્રેક્ટીકલ માહિતી માટે જુઓ આ વીડિયો