આજે મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે ત્યારે તેમાં સોશિઅલ મીડિયાની સાથે સાથે કેટલીક સરસ મજાની એપ્લીકેશન પણ છે જેના દ્વારા આ સ્માર્ટફોન ખૂબ ઉપયોગી સાબિત થશે.રોજીંદા
જીવનમાં ઉપયોગી એવી ૩૦ મોબાઈલ એપલીકેશનનો પરિચય આપતો એક વિડીયો તૈયાર કરેલ છે કે જે આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.ગુજરાતીમાં
એપ્લીકેશન પરિચય સાથે જુઓ આ વિડીયો