22 National symbols of India in this Video
રાષ્ટ્રીય પ્રતીકો એ તમામ ભારતીયોના હૃદયમાં ગૌરવની લાગણી
જન્માવે છે.આ પ્રતિકો એ આપણા દેશનું ગૌરવ છે.જેના વિશેની જાણકારી હોવી એ આવશ્યક છે.આ
વિડીયોમાં ૨૨ જેટલા રાષ્ટ્રીય પ્રતીકો વિશે સચિત્ર માહિતી આપેલી છે.વિદ્યાર્થીઓને જરૂર બતાવો.