Uncategoriesફેસબુક પર બ્લોક કેવી રીતે કરશો ? Facebook Video
30 Nov 2017
ફેસબુક પર બ્લોક કેવી રીતે કરશો ? Facebook Video
શું ફેસબુક પર કોઈ આપને મેસેજથી પરેશાન કરે છે ?આપ કોઈના મેસેજ બંદ કરવા માંગો છો ? શું આપ ઈચ્છો છો કે કોઈ /અમુક વ્યક્તિ આપે ફેસબુક પર મુકેલ પોસ્ટ જોઈ ન શકે તો આપ એ કરી શકો છો.કેવી રીતે તો એના માટે જુઓ આ ગુજરાતીમાં પ્રેક્ટીકલ વિડીયો -