કમ્પ્યૂટર કે
લેપટોપમાં સ્ક્રીન રીઝોલ્યુશન સેટ (ફીટ સ્ક્રીન ડિસ્પ્લે) કેવી રીતે કરશો ? ખાસ
જ્યારે પ્રોજેક્ટર પર સ્ક્રીન ડિસ્પ્લે કરો છો ત્યારે આ ફીટ સ્ક્રીન ડિસ્પ્લે ખૂબ
અગત્યનું બની જાય છે. જુઓ આ સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ ગુજરાતીમાં માહિતી સાથે વીડિયો