UncategoriesWindows 10 Part.8 | કમ્પ્યૂટરની સ્પીડ વધારો - Video
17 Nov 2017
Windows 10 Part.8 | કમ્પ્યૂટરની સ્પીડ વધારો - Video
કોઈ ફાઈલ કે
ફોલ્ડર પર ડબલ ક્લિક કર્યા પછી ખૂલવામાં વાર લાગે તો સમજવું કે કમ્પ્યૂટરની સ્પીડ
ધીમી થઇ ગઈ છે.તો સ્પીડ વધારી શકાય છે. કેવી રીતે સ્પીડ વધારશો ? જુઓ આ સ્ટેપ બાય
સ્ટેપ પ્રેક્ટીકલ ગુજરાતીમાં માહિતી સાથે વિડીયો