યુટ્યુબ ચેનલ પરના કોઈ પણ વિડીયો ફેસબુક કે તમારા બ્લોગ પર કેવી રીતે શેર કરશો તેમના વિશે સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં માહિતી સાથે જુઓ આ વિડીયો જો આપની યુટ્યુબની ચેનલ બનાવેલ ન હોય તો બનાવી શકો છો.નીચે સ્ટેપ બાય સ્ટેપ વીડિયો આપેલ છે.
- You tube video share on Blog
- You tube video share on Facebook
- યુટ્યુબ પર તમારી પોતાની નવી ચેનલ બનાવવા અને તેમાં વિડીયો અપલોડ કેવી રીતે કરશો તે વિશેના વિડીયો
- All Video in Gujarati - ગમે તો શેર કરશો.