Thanks to GCERT,
તા.૨૨.૧૧.૨૦૧૭ ના રોજ ગાંધીનગર ખાતે આવેલ બાયસેગ સ્ટુડિયોમાં રેકોર્ડીંગ માટે જવાનું થયું .એક અવિસ્મરણીય પ્રસંગ બની ગયો.આનંદ થયો.કેમેરાની સામે મારી વાત રજૂ કરવાની એક તક મળી. ICT ના સંદર્ભે મારી કામગીરી અને મને મળેલ પરિણામ /સિધ્ધિઓ વિશે "નવતર " એક ડોક્યુમેન્ટરી સ્ટોરી બનાવવામાં આવી.આ પ્રસારણ આવનારા સમયમાં વંદે ગુજરાત ચેનલ ઉપર પણ પ્રસારિત થશે. જે મારા માટે ગૌરવની વાત છે.પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર ભાવેશભાઈ પંડ્યા સાથે કામ કરવાની મજા આવી.મિત્રો,એક વાત તો ચોક્કસ છે કે આપ કોઈ ચોક્કસ હેતુ સાથે કામ કરો છો તો એમની નોંધ એક દિવસ જરૂર લેવાય છે.