ઘણી વાર આપને અનુભવ થયો હશે કે ઈન્ટરનેટ પર આપ કંઈ સર્ચ કરો છો,કોઈ વેબસાઈટ ઓપન કરો છો ત્યારે વચ્ચે બિનજરૂરી જાહેરાત આવે છે.ભૂલથી પણ જો એમના પર ક્લિક થઇ જાય તો એક નવું જ પેજ ઓપન થાય છે અથવા બીજું કાંઈક ડાઉનલોડ થવા માંડે છે.તો આપ ચાહો તો આ જાહેરાત કાયમ માટે બંદ કરી શકો છો.તો કેવી રીતે કરશો?જુઓ આ પ્રેક્ટીકલ વિડીયો