10 Oct 2017

આપના તરફથી મળેલ ઓનલાઇન અભિપ્રાય

Sindha Vajesinh takh
shree sarsvati vidhyalay,chamara.ta,anklav.di,anand.
હું આપ ના દ્વારા રજુ થતા તમામ વિડીઓ યુટુબ ના માધ્યમ થી જોવું છું જેના દ્વારા ઘણું નવું શીખવા મળે છે અને હું મારા મિત્રો ને શેર પણ કરું છું ,આપને રાષ્ટ્રપતિ નાં હસ્તે નેશનલ કક્ષાએ એવોર્ડ મળ્યો તે બદલ અભિનંદન ...ખુબ ખુબ અભિનંદન સાહેબ નેશનલ એવોર્ડ માટે....
નવુ જાણતા રહો અને જણાવતા રહો. જય હિંદ જય ભારતઆજના આ વિજ્ઞાન અને ટેક્નોલૉજી તેમજ ડિજિટલ યુગ માં આપના બ્લોગ દ્વ્રારા હું શૈક્ષણિક અને બાહ્ય જ્ઞાન નો મારા વર્ગખંડ માં પણ ખુબ જ સુંદર ઉપયોગ કરી રહ્યો છું આપનું ઉપયોગી સાહિત્ય પણ મળતું રહે છે અને આપના સુદર વિડીયો દ્વ્રારા મને ઉપયોગી જાણકારી .પ્રાપ્ત થઈ છે જેનો મને આનંદ છે આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે આપ સતત અમને માર્ગદર્શન આપતા રહો એવી નમ્ર વિનંતી
Piyush Siddhapura
પૂરણભાઈ,આપની કામગીરી પ્રેરણારૂપ છે,ઘણાં સારસ્વત મિત્રો આપના બ્લોગમાંથી પ્રેરણા મેળવી રહ્યાં છે.....શિક્ષણપ્રેમી પૂરણભાઈનું આ ભગીરથ કાર્ય અવિરત ઉચ્ચ શિખર પ્રાપ્ત કરતું રહે....આપ આ જ પ્રમાણે કાર્યરત રહો તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.....આપને નેશનલ કક્ષાએ એવોર્ડ મળ્યો તે બદલ અભિનંદન ...
MUHAMMED HANIF BANGL
પુરણ સર આપનો ખુબ ખુબ આભાર તમારા દ્વારા મુકતા વીડિઓ અને બીજી માહિતી ખુબજ ઉપયોગી નીવડ્યા છે . ભગવાન તમોને હજુ સારા કાર્યો કરવાની શક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું ...
બારડ મહેશભાઈ,
સર હું તમારો આભારી છું તમારા બ્લોગમાથી મને ઘણું બધુ જાણવા મળે છે હું કાયમ તમારો બ્લોગ ખોલી કઇંક જાણવા ઉત્સુક રહું છું. ખરેખર તમે ટેકનોલોજી દ્વારા જ્ઞાનના દ્રાર ખોલી નાખ્યા છે અને હા નેશનલ એવાર્ડ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ..આગે બઢો હૂમ તુમ્હારે સાથ હૈ.
રાકેશભાઈ વણકર 
GONDALIYA SIR ,,UR WORK IS REALLY GOOD. U R INSPIRATION FOR PRIMARY TEACHERS.,KEEP IT UP.
વિમલકુમાર પંડ્યા 
ખુબ જ સારી માહિતી આપના દ્વારા દરેક સરકારી નોકરિયાતને મળે છે . નિસ્વાર્થ ભાવે
ઉમેશ રાવલ  
Puranbhai. Congratulations for national award ! I am regular visitor of your blog. I like it.i am retired banker i.e. Senior citizen.
Share This
Previous Post
Next Post