કમ્પ્યૂટર/લેપટોપમાં માઉસનો કલર અને સ્ટાઈલ રાખો મનપસંદ.
આપ ચાહો તો કમ્પ્યૂટર/લેપટોપમાં માઉસ કર્સરનો કલર મનપસંદ રાખી શકો છો.સામાન્ય રીતે ડીફોલ્ટ સફેદ કલરનું અને એરો કર્સર હોય છે.જેને આપ ચાહો તે કલરમાં અને અલગ અલગ નિશાનીમાં બદલી શકો છો. આં કેવી રીતે કરી શકાય એના વિશે જુઓ આ ગુજરાતીમાં માહિતી સાથેનો સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ વિડીયો