જો
આપના કમ્પ્યૂટર /લેપટોપની કે ઈન્ટરનેટ સર્ફીગની સ્પીડ ધીમી થઇ છે એવું લાગતું હોય
તો આપના કમ્પ્યૂટર /લેપટોપમાંથી Temporary File ડીલેટ કરવી જરૂરી છે
ત્યારબાદ આપ સ્પીડમાં સુધારો જોઈ શકશો. આ Temporary File
સમયાંતરે ડીલેટ કરવી જરૂરી છે. આ Temporary File શું
છે ? તેમજ તેને આસાનીથી શોર્ટકટ રીતે કેમ ડીલેટ કરી શકાય એના વિશે જુઓ આ ગુજરાતીમાં
માહિતી સાથેનો સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ વિડીયો
Delete Temporary File Easy -Video