નમસ્કાર મિત્રો,
આજના પાવન દિવસે જ્યારે દિલ્લી ખાતે મને ict નેશનલ એવોર્ડ મળી રહ્યો છે ત્યારે મને આ મુકામ સુધી પહોચાડનાર મારા તમામ ગુરૂજનો /મિત્રો /શુભેચ્છાકોનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું અને આજના આ પાવન દિવસની મારા તમામ શિક્ષકમિત્રોને શુભકામનાઓ.
|| બાલદેવો ભવ ||