25 Aug 2017

ઇ-પાઠશાલા પરિચય Video |E-pathshala Introduction & How to Use [Gujarati]

Std.1 to 12 Textbook /PDF ફાઇલ અને ઓડિયો/વિડીયો લાઇબ્રેરીનો ખજાનો એટલે ઇ-પાઠશાલાભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) દ્વારા તૈયાર કરાયેલ ઇ-પાઠશાલા એજ્યુકેશનલ પોર્ટલનો પરિચય અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો? એની ગુજરાતીમાં માહિતી સાથે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલ આ વિડીયો.NCERT દ્વારા પ્રકાશિત ધોરણ 1 થી 12 ના પુસ્તકો આપ અહીથી Free માં ડાઉનલોડ કરી શકો છો.વિદ્યાર્થીઓ /શિક્ષકો/વાલીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલ તમામ લોકો માટે ઉપયોગી .
Share This
Previous Post
Next Post