NAS = National Achievement Survey
આ સર્વેક્ષણ MHRD ના સહયોગથી NCERT નવી દિલ્હી દ્વારા કરવામાં આવે છે.વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓનું સ્તર જાણવા હાથ ધરાયેલ આ એક સર્વેક્ષણ છે.આ સર્વેક્ષણની શરૂઆત ૨૦૦૧ થી થયેલ છે.તેને સંબંધિત માહિતી અને તેના અગાઉના વર્ષના પ્રશ્નપત્ર નીચે આપેલ છે.
- N.A.S. વિશે ગુજરાતીમાં માહિતી પુસ્તિકા (જીવનશિક્ષણ -જુલાઈ ૨૦૧૭)
- N.A.S.માટે પસંદ થયેલ શાળાઓનું લિસ્ટ ડાઉનલોડ
- Question Paper Download
- Std.3- બધા પ્રશ્નપત્ર એક જ PDF ફાઈલમાં
- Std.5 -પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો.( 09 Papers)
- Std.8 - બધા પ્રશ્નપત્ર એક જ PDF ફાઈલમાં
- Learning Outcome - અધ્યયન નિષ્પતિ
- ગુજરાતી - અધ્યયન નિષ્પતિ - PDF File
- હિન્દી /અંગ્રેજી /સંસ્કૃત અધ્યયન નિષ્પતિ PDF File