આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિના હસ્તે ICT
નેશનલ એવોર્ડ 2016 દિલ્લી ખાતે મને મળશે.
આ તકે આપ સૌ મિત્રોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ.
ભારત
સરકારના માનવ સંસાધન મંત્રાલય (MHRD) દ્વારા શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ અંગે ઉચ્ચ પ્રદાન
માટે 2008 થી શિક્ષકોને રાષ્ટ્રપતિના હસ્તે ICT
National Award એનાયત કરવામાં આવે છે.જેના પગલે વર્ષ 2016 ના ICT
નેશનલ એવોર્ડ માટે ગુજરાતમાથી કુલ 2 શિક્ષકોની પસંદગી થઈ છે.
1.પુરણ
ગોંડલિયા (મ.શિક્ષક,શ્રી ધરમપુર પ્રા.શાળા,જી.પોરબંદર )
2.રાકેશ પટેલ (આચાર્યશ્રી,નવાનદીસર પ્રા.શાળા,જી.પંચમહાલ )
2.રાકેશ પટેલ (આચાર્યશ્રી,નવાનદીસર પ્રા.શાળા,જી.પંચમહાલ )
ઉલ્લેખનીય
છે કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતના એક પણ શિક્ષકને આ એવોર્ડ મળેલ નથી.