‘ગુજરાત
ક્વિઝ’ અંતર્ગત ગુજરાત સરકાર
દ્વારા પ્રકાશિત સિલેકટેડ 100 પ્રશ્ન
તમામ
શાળાઓમાં ધો.6 થી 8 /9 થી 12 અને કોલેજ કક્ષાએ ગુજરાત ક્વિઝનું આયોજન કરવાનું છે,તેના માટે સરકારશ્રી દ્વારા જે પ્રશ્નો પ્રકાશિત કરાયા છે,તેમાથી આ વિડીયોમાં 100 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે.
- '42' સ્ક્રીન ડિસ્પ્લે પર કમ્પ્યૂટર દ્વારા વિદ્યાર્થીઓને સમૂહમાં બતાવી શકો.
- યુટ્યુબ પરથી વિદ્યાર્થી ઘર બેઠા પણ તૈયારી કરી શકે .
- ગુજરાતને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્ન,જે આપને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બનશે.શાળાકક્ષાએ જનરલ નોલેજ ક્વિઝ સ્પર્ધા રાખી આ વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને તૈયારી કરાવી શકો.