શું તમે આટલા શબ્દોના સંસ્કૃત નામ જાણો છો ? ડસ્ટર/ચોક/બેન્ચ/ફાઇલ/પંચ/નકશો/રીફીલ?..જો ના , તો
જુઓ આ વીડિયો –ધો.૬ થી ૮ ના દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉપયોગી - શાળાકક્ષાએ રોજીંદા
વ્યવહારમાં ઘણી ચીઝ વસ્તુઓ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવે છે,એવી ૪૦ જેટલી
વસ્તુઓના સંસ્કૃત નામ વિશે જુઓ આ વીડિયો