બિન તાલીમ શિક્ષકોએ તા.31.3.2019 સુધીમાં તાલીમ મેળવી લેવા બાબત તા.11/8/2017 ના રોજ શિક્ષણ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા એક અગત્યનો પરિપત્ર જાહેર કરાયો છે.
ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં જો કોઈ બિન તાલીમી શિક્ષક હશે તો તેમણે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિ.અથવા ઇન્દિરા ગાંધી યુનિ.માથી બી.એડ.નું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે.
વધુ માહિતી માટે આખો પરિપત્ર વાંચો
ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં જો કોઈ બિન તાલીમી શિક્ષક હશે તો તેમણે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિ.અથવા ઇન્દિરા ગાંધી યુનિ.માથી બી.એડ.નું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે.
વધુ માહિતી માટે આખો પરિપત્ર વાંચો