આપના મોબાઈલ / કમ્પ્યૂટર કે લેપટોપમાંથી તમારા
ગામ/શહેર કે જીલાનો સાક્ષરતા દર કેટલો છે?વસ્તી કેટલી ?પુરુષો અને સ્ત્રીઓની
સંખ્યા કેટલી છે તે જાણો ઓનલાઇન –
શિક્ષક મિત્રો,ખાસ તો આપણે જે શાળામાં નોકરી કરીએ છીએ એ ગામ કે શહેરના/વિસ્તારના
સાક્ષરતા દર અને વસ્તીની પ્રાથમિક જાણકારી હોવી જરૂરી છે.આ વિડીયો આ માહિતી મેળવવા
માટે સૌને ઉપયોગી બનશે.