જીયો સ્માર્ટફોન ૧૫૦૦/- માં આપવાની જાહેરાત મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવી છે ત્યારે આ મોબાઈલ ફોન વિશે જાણવાની આપણને સૌ કોઈને જીજ્ઞાસા હોય એ સ્વાભાવિક છે.આ ફોન અન્ય સ્માર્ટફોનથી અલગ હશે.ઓપરેટીંગ સિસ્ટમ અલગ હશે.ફીચર્સ પણ અલગ હશે. આનાં વિશે વધુ માહિતી માટે જુઓ આ વિડીયો