25 June 2017

ગુગલ સર્ચ કેવી રીતે કરવું ?પ્રેક્ટીકલ Video

નમસ્કાર મિત્રો,
આજે પણ કેટલાક મિત્રો પોતાને જોઈતી માહિતી કે અન્ય મટીરીયલ્સ વોટ્સ એપ ગૃપમાં મેસેજ કરી સતત માગતા હોય છે તેમને એક જ સલાહ આપવાની કે ગુગલમાં સર્ચ કરો,તો તમારે કોઈની લાચારી કરવી નહિ પડે.ગુગલ સર્ચ કેવી રીતે કરવું ? સર્ચ દ્વારા કોઈ પણ માહિતી  કેવી રીતે મેળવવી એના ૨ પ્રેક્ટીકલ વિડીયો આપની સામે અહી હાજર છે.જુઓ અને શીખો . આજે નહિ શીખો તો ક્યારે શીખશો ?

Share This
Previous Post
Next Post