જે તે વિષયના શિક્ષણકાર્ય બાદ મૂલ્યાંકન માટે એકમ કસોટી લેવા માગતા હોય તો આ માટેની MCQ પ્રશ્નોની PDF File તૈયાર છે.પ્રથમ સત્રના તમામ વિષયોના ૬ થી ૮ ના પ્રથમ સત્રના તમામ એકમના વિષયવાર યુનિટ ટેસ્ટની PDF File તૈયાર છે.વિષયવાર અલગ અલગ ફાઈલ ડાઉનલોડ કરો.
અન્ય મિત્રોનેપણ શેર કરશો.